
BJP MLA Raju Kumar Singh Sentenced: દિલ્હીમાં વર્ષ 2018 દરમિયાન ન્યૂ યર ઉજવણી દરમિયાન થયેલા હર્ષ ફાયરિંગ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટએ બિહારના BJP ધારાસભ્ય રાજુ કુમાર સિંહને ચાર વર્ષની સજા ફટકારી છે. સાથે જ પીડિત પરિવારને ₹25 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસ 31 ડિસેમ્બર, 2018ની રાત્રે દિલ્હીના વસંત કુંજ...

ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા પરિસરમાં આજે રાજકીય ગૌરવનો મહત્વપૂર્ણ ક્ષણ જોવા મળ્યો હતો, જ્યાં ઉમરેઠ બેઠકથી નવનિયુક્ત ધારાસભ્ય હર્ષદ પરમારે ભવ્ય શપથવિધિ સમારોહમાં ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.