90ના દાયકામાં મજાકનો ભોગ બનેલા રવિ કિશનને 34 વર્ષ બાદ મળી સફળતાની ચોટી
અભિનેતા અને રાજકારણી રવિ કિશને પોતાના સંઘર્ષમય જીવનનો ભાવુક પ્રસંગ શેર કરતાં જણાવ્યું કે 1990ના દાયકામાં જ્યારે અનેક કલાકારો સ્ટાર બની રહ્યા હતા, ત્યારે તેઓ તેમની મજાક ઉડાવતા અને અવગણતા હતા. છતાં તેમણે ધીરજ, મહેનત અને આત્મવિશ્વાસ જાળવી રાખ્યો, જેના પરિણામે 34 વર્ષ બાદ તેમને યોગ્ય ઓળખ અને સન્માન મળ્યું.
Growth Now News