ભાવનગરમાં પશુભા ગોહિલના મૃત્યુનો વિવાદ પાંચ દિવસ બાદ સમેટાયો. પોલીસની તપાસની ખાતરી મળતાં પરિવારે પાર્થિવ દેહ સ્વીકારવાનો નિર્ણય લીધો.