B

Beth Mooney

ઓસ્ટ્રેલિયાએ સાતમી વખત જીત્યો મહિલા ટી20 વર્લ્ડ કપ

ઓસ્ટ્રેલિયાએ સાતમી વખત જીત્યો મહિલા ટી20 વર્લ્ડ કપ

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી રેકોર્ડ સાતમી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. ટીમની જીતમાં સ્ટાર ઓપનર બેથ મૂનીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફાઇનલમાં શાનદાર અડધી સદી ફટકારનાર મૂનીને 'પ્લેયર ઓફ ધ મેચ' અને સમગ્ર ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ'નો એવોર્ડ પણ મળ્યો.

Rahul Desai
મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

માર્ચમાં કેરેબિયન પ્રવાસમાંથી બહાર રહેલી ગ્રેસ હેરિસને ફરી ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે સધરલેન્ડ પણ વાપસી કરી છે. 2009થી સતત ટી20 વર્લ્ડ કપ રમતી એલિસ પેરી આ ટૂર્નામેન્ટમાં પોતાના 50 મેચ પૂર્ણ કરશે. નિકોલા કેરી 2020 બાદ પોતાનો પહેલો ટી20 વર્લ્ડ કપ રમશે. ત્રણ વર્ષ ટીમથી દૂર રહ્યા બાદ તે આ વર્ષની શરૂઆતમાં ફરી ટીમમાં પરત આવી છે. અલાના કિંગ પણ ટીમમાં સામેલ છે.

Rahul Desai