RCB Tim David: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે IPL 2026ની ફાઇનલ દરમિયાન IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન ટિમ ડેવિડને તેની મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવ્યો છે અને બે ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યા છે.