બાંગ્લાદેશે IPL પરથી બેન હટાવ્યું, મતભેદોને કારણે પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો
IPL 2026 Live in Bangladesh: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે. આ IPLની 19મી સિઝન છે અને આ ટુર્નામેન્ટનું વિશ્વભરમાં પ્રસારણ થાય છે. જો કે, ICC T20 વર્લ્ડ કપ 2026 પર મતભેદોને કારણે બાંગ્લાદેશે દેશમાં IPL પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે તેણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
Growth Now News