Bakhtiyarpur Railway Station Train Accident: રેલવે સ્ટેશનો પર ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરવા માટે વારંવાર કરવામાં આવતી અપીલ છતાં, ઉતાવળમાં પાટા ક્રોસ કરવાની ભૂલ જીવલેણ સાબિત થઈ રહી છે. બખ્તિયારપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પાર કરતી વખતે બે મહિલાઓનું ટ્રેન નીચે આવી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પ્લેટફોર્મ પર ચઢે તે પહેલા જ કાળ ભેટ્યો આ ઘટના ત્યારે બની જ્યારે દિલ્હીથી...