અતીક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત, કાર ડિવાઇડર સાથે અથડાઈ
ઝાંસી: માફિયા અતીક અહમદના પુત્ર આબાન અહમદનું ગુરુવારે (6 ઓગસ્ટ) ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માતમાં તેની સાથે રહેલા સોનૂ નામના વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
માહિતી મુજબ, આબાન અહમદ પોતાના મિત્રો સાથે ઝાંસી જેલમાં બંધ ભાઈ અલી અહમદને મળવા જઈ રહ્યો...
Rupin Bakraniya