માત્ર 15 વર્ષ અને 71 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે. ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં પસંદગી પામતા તે અત્યાર સુધીનો સૌથી યુવા ભારતીય ક્રિકેટર બન્યો છે, જ્યારે શ્રેયસ અય્યરને T20 ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.