Canada Foreign Minister: ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો વચ્ચે કેનેડાનાં વિદેશ મંત્રી અનીતા આનંદ 13થી 15 ઓક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે રહેશે.