Bhuj : ઉત્તર ગુજરાત પરિવાર મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત પ્રાચીન શેરી ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આશાપુરા માતાજીના મંદિર પાસે યોજાતી આ શેરી ગરબી વર્ષ 1965થી ચાલી રહી છે.