ગુજરાતમાં એનાલોગ પનીર-ચીઝ, બટરના વેચાણ પર સરકારે મૂક્યો પ્રતિબંધ
ગાંધીનગર: ગુજરાત સરકારે જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં ધોરણ વગરના એનાલોગ પનીર (Analogue Paneer), ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી છે.
સરકારના જણાવ્યા મુજબ ગુજરાત દેશનું અગ્રણી ડેરી રાજ્ય છે અને લાખો દૂધ ઉત્પાદક ખેડૂતોની મહેનતથી લોકોને ગુણવત્તાયુક્ત દૂધ અને દૂધમાંથી બનતા ઉત્પાદનો મળે...
Rupin Bakraniya