નિકોલમાં ટ્રાફિક દબાણ હટાવવા ગયેલી AMC એસ્ટેટ ટીમ પર હુમલો
AMC Estate Team Attack Ahmedabad: અમદાવાદના નિકોલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન AMCની એસ્ટેટ ટીમ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. મનમોહન ચાર રસ્તાથી અટલ આવાસ સુધી ટ્રાફિક દબાણ દૂર કરવા AMC દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, ત્યારે સ્થાનિક લારી-ગલ્લાવાળાઓ ઉગ્ર બની ગયા હતા.
માહિતી અનુસાર, દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતાં જ કેટલાક લોકોએ AMCની એન્ફોર્સમેન્ટ ટીમ પર...
Rupin Bakraniya