Allu Arjun: સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને ડાયરેક્ટર એટલીની ફિલ્મ "રાકા" એ ઈતિહાસ રચી દીધો છે. 2027માં રિલીઝ થનારી આ ફિલ્મે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં ખાસ સ્થાન મેળવ્યું છે.