
Airtel AI Safe Network: ભારતમાં ડિજિટલ વ્યવહારો અને ઓનલાઈન સેવાઓનો વ્યાપ વધવાની સાથે સાયબર છેતરપિંડીના કિસ્સાઓમાં પણ નવી નવી રીતો સામે આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે એરટેલે પોતાના AI...

એરટેલના ત્રિમાસિક પરિણામો મુજબ, કંપનીના મોબાઇલ સર્વિસ વિભાગે Q4 FY26 દરમિયાન 28,831 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે, જે 8.3% વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ ગ્રાહક આધાર અને એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU) વધવાથી થઈ છે, જે 245 રૂપિયાથી વધીને 257 રૂપિયા થયું છે.