A

Airstrike

સીજફાયરના કલાકોમાં જ ઇઝરાયલનો લેબનોન પર હુમલો, 5 લોકોના મોત

સીજફાયરના કલાકોમાં જ ઇઝરાયલનો લેબનોન પર હુમલો, 5 લોકોના મોત

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલા યુદ્ધવિરામના થોડા જ કલાકોમાં ફરી તણાવ વધ્યો છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સીજફાયર અમલમાં આવ્યા બાદ થયેલા આ હુમલાએ મધ્ય પૂર્વમાં ફરી સંઘર્ષ ભડકવાની આશંકા ઊભી કરી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં.

Rahul Desai
‘તૂફાન પહેલાંની શાંતિ’, ઈરાન મુદ્દે ટ્રમ્પની નવી ચેતવણી

‘તૂફાન પહેલાંની શાંતિ’, ઈરાન મુદ્દે ટ્રમ્પની નવી ચેતવણી

ટ્રમ્પ દ્વારા શેર કરાયેલી તસવીરમાં તેઓ અમેરિકન નૌસેનાના એક એડમિરલ સાથે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ કેપ પહેરીને તોફાની દરિયા અને વીજળીના કડાકા વચ્ચે નૌસેનાના જહાજ પર ઉભેલા જોવા મળે છે. તસવીરના બેકગ્રાઉન્ડમાં ઈરાની જહાજો પણ નજરે પડે છે, જેને સંભવિત ટકરાવના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

Rahul Desai
દક્ષિણ લેબનાનમાં એરસ્ટ્રાઈક: 3 પેરામેડિક્સના મોત, પીએમ નવાફ સલામે આંતરરાષ્ટ્રીય સમર્થનની કરી અપીલ

દક્ષિણ લેબનાનમાં એરસ્ટ્રાઈક: 3 પેરામેડિક્સના મોત, પીએમ નવાફ સલામે આંતરરાષ્ટ્રીય સમર્થનની કરી અપીલ

લેબનાનના આરોગ્ય મંત્રાલય અનુસાર આ હુમલો Islamic Health Authority દ્વારા સંચાલિત એક સિવિલ ડિફેન્સ સેન્ટર પર થયો હતો, જે સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

Rahul Desai
ટ્રમ્પના એક ઓર્ડરથી ISISને મોટો ઝટકો: ડેપ્યુટી કમાન્ડરનો અંત

ટ્રમ્પના એક ઓર્ડરથી ISISને મોટો ઝટકો: ડેપ્યુટી કમાન્ડરનો અંત

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર જણાવ્યું કે આ મિશન તેમના આદેશ પર ચલાવવામાં આવ્યું હતું અને તેમાં અમેરિકા તથા નાઇજિરિયાના સુરક્ષા દળોએ સાથે મળીને કામ કર્યું.

Rahul Desai
ઈરાનને મોટો ઝટકો: US-ઇઝરાયેલ હવાઈ હુમલામાં મિડલ ઈસ્ટનો સૌથી ઊંચો બ્રિજ તબાહ

ઈરાનને મોટો ઝટકો: US-ઇઝરાયેલ હવાઈ હુમલામાં મિડલ ઈસ્ટનો સૌથી ઊંચો બ્રિજ તબાહ

Iran Bridge Attack: મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ તણાવ વચ્ચે Iranને મોટો ઝટકો લાગ્યો છે. અલબોર્ઝ પ્રાંતમાં આવેલ કરજ વિસ્તારમાં બનેલો B1 બ્રિજ, જે લગભગ તૈયાર થઈ ગયો હતો, United States અને Israelના હવાઇ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે સામાન્ય લોકોનું જીવન પ્રભાવિત થયું છે. હોસ્પિટલો, શાળાઓ અને ઘરોમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. મિડલ ઈસ્ટમાં...

Growth Now News