અમદાવાદ રથયાત્રા 2026: 30 હજાર પોલીસ, 100 ડ્રોન અને AI CCTV સાથે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા
અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે અમદાવાદ પોલીસ દ્વારા આ વર્ષે અભૂતપૂર્વ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સમગ્ર રથયાત્રા રૂટ પર હજારો પોલીસ જવાનો, ડ્રોન, AI આધારિત CCTV અને અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સતત નજર રાખવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત 10 IG/DIG સ્તરના અધિકારીઓ, 42 DCP, 93 ACP, 303...
Rupin Bakraniya