A

Ahmedabad Sports News

અમદાવાદના બાળ કરાટે ખેલાડીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીત્યા બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ

અમદાવાદના બાળ કરાટે ખેલાડીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીત્યા બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ

Ahmedabad Karate Player: શહેરના બાપુનગર વિસ્તારના બાળ કરાટે ખેલાડીએ પોતાની પ્રતિભા અને મહેનતના જોરે ત્રણ મહત્વપૂર્ણ મેડલ જીતીને પરિવાર, શાળા અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. ખેલાડીએ ગુજરાત સ્ટેટ લેવલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, ધર્મશાલા ખાતે યોજાયેલી નેશનલ લેવલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને બેંકોક ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતથી બેંકોક સુધી શાનદાર સફર...

Rupin Bakraniya
ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન તરફ મહત્વપૂર્ણ પગલું, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ

ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન તરફ મહત્વપૂર્ણ પગલું, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ

ગુજરાતમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ યોજવાના આયોજનને લઈને મહત્વપૂર્ણ પ્રક્રિયા આગળ વધી રહી છે. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતોત્સવના સફળ આયોજન માટે રોડમેપ, આયોજન અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.

Rahul Desai
અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને મળશે વેગ

અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને મળશે વેગ

કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા થલતેજ વોર્ડના ભાડજ વિસ્તારમાં ₹82.60 કરોડના ખર્ચે અદ્યતન ઈન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે AMC દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Rahul Desai