
Ahmedabad Crimebranch ની એક હત્યા કેસની તપાસ દરમિયાન વર્ષ 2022માં બનેલી ત્રણ મહિલાઓના મોતની ઘટનાઓ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદ: અમદાવાદના સૌથી ચર્ચાસ્પદ અને ખૌફનાક હત્યા કેસોમાંથી એક એવા વર્ષ 1994ના નીલમ હોટલ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી સામે આવી છે. આ કેસમાં આજીવન કેદની સજા પામેલો અને છેલ્લા 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર રહેલો આરોપી આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે.