Olympics 2036: 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતે IOC સમક્ષ રોડમેપ રજૂ કર્યો. પ્રેઝન્ટેશનમાં અમદાવાદના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આયોજનની યોજનાઓ પર ભાર મૂકાયો.