Pakistan Air Strike on Afghanistan : અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુનારના નુરગલ જિલ્લામાં એક રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા.