અમદાવાદમાં ઝોન-7માં 'ઓપરેશન ક્લીન સ્વીપ 2.0' સફળ, 24 કલાકમાં 190 આરોપીઓ ઝડપાયા
અમદાવાદ શહેર પોલીસના ઝોન-7 દ્વારા હાથ ધરાયેલા આંતરરાજ્ય 'ઓપરેશન ક્લીન સ્વીપ 2.0' હેઠળ માત્ર 24 કલાકમાં 190 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 20 વર્ષથી ફરાર આરોપીઓ સહિત છેતરપિંડી, હત્યાના પ્રયાસ, નકલી ચલણી નોટો અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ગુજરાત સહિત ચાર રાજ્યોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.
Rahul Desai