Abishek Porelએ 2026-27 રણજી ટ્રોફીની પહેલી મેચમાં બંગાળ માટે સદી ફટકારી. સદી ફટકાર્યા પછી તે ભાવુક થયો અને રડી પડ્યો. અભિષેકે પોતાના સંઘર્ષો અને સદી વિશે વાત કરી.