U19 Asia Cup: આર્યવીર સહેવાગે U19 એશિયા કપમાં યુએઈ સામે 160 રનની ધમાકેદાર ઈનિંગ રમી. તેને 17 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારી શાનદાર સદી નોંધાવી.