Deepak Singla Arrested: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મ આદમી પાર્ટીના(AAP) નેતા દીપક સિંગલાની ધરપકડ કરી છે. EDએ સોમવારે સવારે કથિત બેંક લોન છેતરપિંડી અને સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં સિંગલાના અને અન્ય ઘણા વ્યક્તિઓ સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા હતા.