8th Pay Commission: દેશના કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા 8મા પગાર પંચ (8th Pay Commission) ની પ્રક્રિયા તેજ બની છે. વિવિધ કર્મચારી સંગઠનો હવે પોતાની માંગણીઓ પંચ સમક્ષ રજૂ કરી રહ્યા છે. આ કડીમાં 'ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘ' (BPMS) એ એક વિગતવાર મેમોરેન્ડમ સોંપ્યું છે, જેમાં પગાર અને ભથ્થાના માળખામાં ક્રાંતિકારી ફેરફારો કરવાની...