
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. પરંતુ સતત Instagram, Facebook અને અન્ય પ્લેટફોર્મ પર સમય પસાર કરવાની આદત ધીમે-ધીમે વ્યસનમાં ફેરવાઈ શકે છે. જો તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવા માંગતા હો, તો કેટલાક સરળ ઉપાયો તમારા માટે મદદરૂપ બની શકે છે.

ક્રિકેટમાં એક ઓવરમાં સામાન્ય રીતે વધુમાં વધુ 36 રન બની શકે છે, પરંતુ અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન સેદીકુલ્લાહએ આ માન્યતાને ખોટી સાબિત કરી દીધી હતી. માત્ર 21 વર્ષની ઉંમરે તેમણે એક જ ઓવરમાં 48 રન ફટકારીને વિશ્વ ક્રિકેટમાં અનોખો રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ અતૂટ છે.