ફોલ્ડેબલ સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહેલા ગ્રાહકો માટે સારા સમાચાર છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર Vivo આ મહિને ચીનમાં પોતાનો નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Fold 6 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. લોન્ચ પહેલાં જ ડિવાઇસના કેટલાક મહત્વપૂર્ણ ફીચર્સ લીક થયા છે.