Gujarat Homestay Policy : ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા અને સ્થાનિક નાગરિકો માટે સ્વરોજગારની નવી તકો ઊભી કરવા રાજ્ય સરકારે હોમસ્ટે નીતિમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે.