
હોકી ઈન્ડિયાએ સવિતા પુનિયાના એક અનોખા રેકોર્ડને માન્યતા આપતા તેના માટે એક મહત્વપૂર્ણ પુરસ્કારની જાહેરાત કરી છે.

Asian Games 2026: ભારતીય હોકી ટીમે 2026 એશિયન ગેમ્સમાં શાનદાર શરૂઆત કરી છે. ટીમે ઈન્ડોનેશિયાને પ્રથમ મેચમાં હરાવ્યું. ભારત હવે ગોલ્ડ મેડલ પર નજર રાખશે.