Hero Ki Horrorine: એકતા કપૂરની હોરર-કોમેડી ફિલ્મ 'હીરો કી હોરરાઈન'નું ફર્સ્ટ લુક પોસ્ટર જાહેર થયું છે. સાજિદ ખાનના નિર્દેશનમાં બનતી ફિલ્મ 2027માં રિલીઝ થશે.