Ahmedabad Drug Factory Case: અમદાવાદના સરખેજ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં NCBએ કેમિકલ એન્જિનિયર હર્ષિલ પરીખની ધરપકડ કરી. કેમિકલ સપ્લાય અને ડ્રગ્સ બનાવવામાં મદદ કર્યાનો આરોપ.