RBI : ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ રૂપિયાને ટેકો આપવા માટે સરકારી તેલ કંપનીઓને ડૉલરનો પુરવઠો કરવા ખાસ વિન્ડો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા 12 ઑક્ટોબર, 2026થી શરૂ થશે.