PM Modi: ભારતની મહિલા 10-મીટર એર રાઈફલ ટીમે સિલ્વર મેડલ જીત્યો. PM મોદીએ મેડલ જીત બાદ મહિલા 10 મીટર એર રાઈફલ ટીમને અભિનંદન આપ્યા છે.