Surat થી ભેદી સંજોગોમાં ગુમ થયેલી ત્રણ સગીરા સહિત ચાર બહેનોને કર્ણાટકમાંથી હેમખેમ શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.