
Mahuva Sugar Mill: મહુવા સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આજે ઉમેદવારી પત્રો ભરાતા જ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે.

Bardoli: એશિયાની સૌથી મોટી શેરડીનું પીલાણ કરતી બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે, જ્યારે સહકારી મંડળીની એક બેઠક બિનહરીફ થઈ છે. મતદાનને લઈને સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.