Junagadh News: સાસણ ગીરમાં પાણીની અછત વચ્ચે વન વિભાગે વન્યજીવો માટે 37 કૃત્રિમ પાણીના પોઇન્ટ ભરવાની કામગીરી શરૂ કરી છે.