Kanad Shield Cyber Security Hackathon 2026: ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવતી એજન્સીઓને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાના ઉદ્દેશ સાથે અમદાવાદ સ્થિત KCG કેમ્પસ (i-Hub Gujarat) ખાતે 'KANAD SHIELD' - સાયબર સિક્યોરિટી હેકાથોન-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના હેકાથોનમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,...