Kutch : કચ્છના સામખિયાળી ટોલ નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સામખિયાળી ટોલ અને રેલવે લાઈન વચ્ચેના વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.