Jamnagar: જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે 17થી 19 નવેમ્બર દરમિયાન બહુ-રાષ્ટ્રીય ‘સહાયતા સેતુ’ કવાયત યોજાશે. 19મી નવેમ્બરે વિમાનો, હેલિકોપ્ટર અને બચાવ ટુકડીઓ દ્વારા નિદર્શન થશે.