
Ekta Diwas 2026: ગુજરાતના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે એકતા દિવસ 2026ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Statue of Unity: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર, 2026ના રોજ ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.