
Ahmedabad: 29 નવેમ્બરે ફિટ ઈન્ડિયા 'સન્ડેઝ ઓન સાયકલ'ની 100મી આવૃત્તિની ઉજવણી થશે. ગુજરાતનાં 4 શહેરમાં સવારે 6 વાગ્યાથી સાયકલ રેલી યોજાશે.

Ahmedabad Sunday On Cycle : શારીરિક તંદુરસ્તી સાથે માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવવા માટે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘ફિટ ઇન્ડિયા-સન્ડેઝ ઓન સાયકલ’ની 94મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું.