Surat : સુરતના સચીન વિસ્તારમાં આવેલા હોજીવાલા ખાતે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હોજીવાલા રોડ નંબર-11 ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સફેદ કલરની કારે ટેમ્પોને ટક્કર મારી.