Bhai Beej 2026: ભારતીય સંસ્કૃતિમાં ભાઈબીજનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. દિવાળીના પર્વ બાદ કારતક મહિનાના સુદ પક્ષની બીજના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે