
Share Market Crash : ગુરુવારે 24 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારમાં અચાનક જોવા મળેલી ચારે તરફની વેચવાલીએ રોકાણકારોમાં ચિંતા વધારી દીધી. બપોરે બે વાગ્યાની આસપાસ સેન્સેક્સમાં 1,200થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.

Why Share Market Fall Today: બુધવારે ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 0.92% અથવા 715 પોઈન્ટ ઘટીને 76,755 પર બંધ થયો. બજાર બંધ થતાં, સેન્સેક્સના 30 શેરોમાંથી આઠ લીલા અને 22 લાલ નિશાનમાં બંધ થયા. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઇન્ડેક્સ, નિફ્ટી, 0.79% અથવા 191 પોઈન્ટ ઘટીને 23,996 પર બંધ થયો. સૌથી મોટો ઘટાડો નિફ્ટી...

Indian Stock Market Crash 2026: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વેસ્ટ એશિયામાં વધતા તણાવ, કાચા તેલના ભાવમાં ઉછાળો અને રૂપિયામાં નબળાઈ વચ્ચે ભારતીય બજારોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે વિશ્વની ટોપ-100 લિસ્ટેડ કંપનીઓમાં હવે એકપણ ભારતીય કંપની સામેલ નથી. બ્લૂમબર્ગના માર્કેટ કેપિટલાઇઝેશન આધારિત આંકડા મુજબ, વર્ષ 2025ની શરૂઆતમાં Reliance Industries (RIL), HDFC Bank અને Tata Consultancy Services (TCS) વિશ્વની ટોપ-1

Stock Market Crash Today: ઈરાન-અમેરિકા યુદ્ધ ફરી શરૂ થવાના સંકેતો અને પીએમ નરેન્દ્ર મોદીની અપીલને કારણે બીજા દિવસે પણ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં લગભગ 1500 પોઈન્ટનો ઘટાડો થયો અને નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. રૂપિયો પણ રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો. ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નોંધપાત્ર...