FII Investment: શેરબજારમાં વિદેશી રોકાણકારોની ધમાકેદાર વાપસી, માત્ર 5 જ દિવસમાં 32,646 કરોડની કરી ખરીદી
FII Investment: ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ની ખરીદી સતત વધી રહી છે. વિદેશી રોકાણકારોએ શુક્રવાર, 20 નવેમ્બરના રોજ ભારતીય શેરબજારમાં રૂપિયા 10,308.42 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી.
Kunjan Shukal