વાંકડિયા વાળની સંભાળમાં ન કરો આ ભૂલો, જાણો વાળને નરમ અને મજબૂત રાખવાની સરળ રીતો
વાંકડિયા વાળ દેખાવમાં આકર્ષક હોય છે, પરંતુ તેની યોગ્ય સંભાળ રાખવી ઘણીવાર મુશ્કેલ બની જાય છે. વાળમાં ગૂંચવણ, ડ્રાયનેસ અને નમીની કમીને કારણે વાળ બેજાન દેખાવા જેવી સમસ્યાઓ વાંકડિયા વાળ ધરાવતા લોકોમાં સામાન્ય જોવા મળે છે. નિષ્ણાતોના મતે, કેટલીક સરળ આદતોમાં ફેરફાર કરીને વાળને નરમ, મજબૂત અને સ્વસ્થ રાખી શકાય છે.
Rahul Desai