Kanubhai Desai Dang Visit: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ડાંગના પ્રવાસે પહોંચ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમણે ધવલીદોડ ગામે ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી હતી.