
CNG-PNG Price Hike: વડોદરામાં દિવાળી પહેલાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Vadodara શહેરમાં બાકી ગેસ બિલ ધરાવતા ગ્રાહકો સામે વડોદરા ગેસ લિમિટેડ કંપની એટલે કે VGL દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.