
Vadodara Accident : દિવાળીના તહેવાર પહેલાં વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના દંતેશ્વર તળાવ પાસે એક ફોરવ્હીલર કારચાલકે રોડ સાઈડ પર આવેલી લારી-ગલ્લાઓને જોરદાર ટક્કર મારતાં અફરાતફરી મચી હતી.

Vadodara શહેરમાં છેલ્લા 48 કલાક દરમિયાન અકસ્માતોની હારમાળા સર્જાતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. શહેર અને આસપાસના હાઈવે પર અલગ-અલગ અકસ્માતોની ઘટનાઓમાં અનેક લોકોના જીવ ગયા છે.

Vadodara શહેરમાં માણેજા ક્રોસિંગથી જામ્બુવા તરફ જતા માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.